RECRUITMENT - TEACHERS ગુજરાતી મીડીયમ સ્કૂલ

We are educational campus located at Savli, Dist. Vadodara, currently running Engineering, BCA, Ayurveda College & Gujarati / English Medium School in our campus, having 2,500+ students and 250+ employees.

હાલમાં ગુજરાતી મીડીયમ સ્કૂલ માં KG થી ધોરણ ૧૦ નો અભ્યાસ ચાલે છે અને ધો.૧૧ સાયન્સ, જુન ૨૦૧૮ થી શરુ કરવામાં આવનાર છે. 

ગુજરાતી મીડીયમ સ્કુલ માટે અમારે નીચેની વિગતે શિક્ષકો જોઈએ છે. 

ક્રમ   લાયકાત   ધોરણ   વિષય   જગ્યા  
 ૧  M.A. English, B.Ed.  ધોરણ 8 to 11 English ભણાવવા માટે   ૧ વ્યક્તિ 
 ૨   Computer Teacher : BCA / MCA / B.Sc ( I.T.) / M.Sc ( I.T.) / B.E. ( Computer / I.T.)  ધોરણ 1 to 10 Computer વિષય ભણાવવા માટે   ૧ વ્યક્તિ 
૩   B.A.( Hindi ), B.Ed.  ધોરણ 3 to 9  હિન્દી વિષય ભણાવવા માટે   ૧ વ્યક્તિ 

જણાવેલ લાયકાત અને અનુભવ ધરાવતી વ્યક્તિ ને પહેલા પસંદ કરવામાં આવશે.  

પગાર : તમારી લાયકાત / અનુભવ / આવડત મુજબ - ( વાર્ષિક રૂ. ૧,૮૦,૦૦૦ /-  સુધી ) 

WE MAY OFFER HIGHER SALARY TO DESERVING CANDIDATE.

Joining: After Summer vacation - From 1st June 2018, on wards.
School Time: 9.00 to 3.30, Sunday & Public Holidays off.

12 C.L. + દિવાળી અને ઉનાળુ વેકેશન નો પૂરો પગાર ચુકવવામાં આવે છે. 

FREE - BUS FACILITY Available from Vadodara, Anand, Nadiad, Dakor - Umreth, Kaalol - Halol

જો તમને જોડાવામાં રસ હોય તો નીચે જણાવેલ કાગળો સાથે તાત્કાલિક રૂબરૂ મળશો 

મળવાનો સમય : કામકાજ ના દિવસે સવારે ૧૦ થી બપોરે ૩ સુધીમાં 

તમારા અન્ય મિત્રો - પરિચિતો ને આ સમાચાર અવશ્ય આપશો 

Samir Pandya (Trustee)
--

K.J.VIDHYAMANDIR, SAVLI
K.J.Campus [Engineering College Campus],
Opp. I.T.I., Javla-Savli,
P.O.Savli - 391770, Dist : Vadodara, India

Tele-Fax: 02667 222264,  Mo: +91 98254 58295 [Samir Pandya]

Website: www.kjit.org, Email: info@kjit.org

Please bring following documents without fail: (Xerox or original)

  1. Your Resume / Bio data
  2. 2 passport size photographs
  3. All necessary documents [your all mark sheets, School Leaving Certificate & other Certificates] 1 set Photo copy [Self Signed]
  4. Experience certificate /appointment letter / Last Salary Slip [if available]
  5. Bank Pass Book
  6. PAN card [if available] / Aadhar Card
Enquiry